ગીતશાસ્ત્ર 149:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 કારણ, પ્રભુ પોતાના લોકોથી પ્રસન્ન છે. તે પીડિતજનોને વિજયથી શણગારે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે. Faic an caibideil |