ગીતશાસ્ત્ર 147:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવાનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તવન ગાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો; આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ. Faic an caibideil |