ગીતશાસ્ત્ર 147:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેમણે પ્રત્યેક નક્ષત્રમાં તારાની સંખ્યા નિશ્ર્વિત કરી છે; તે દરેક નક્ષત્રને તેના નામથી બોલાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તે તારાઓની ગણતરી કરે છે; અને તેઓને નામ દઇને બોલાવે છે. Faic an caibideil |