ગીતશાસ્ત્ર 147:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી. યહોવાહની સ્તુતિ થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે કોઈ બીજી પ્રજાની સાથે આવી રીતે વર્ત્યા નથી; તેઓએ તેમનાં ન્યાયાશાસનો જાણ્યાં નહિ. યહોવાની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 ઈશ્વરે બીજી કોઈ પ્રજા સાથે આવો વ્યવહાર રાખ્યો નથી; તેઓ તેમના ચુકાદા જાણતા નથી. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સમગ્ર વિશ્વ યાહવેની સ્તુતિ કરો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! Faic an caibideilપવિત્ર બાઈબલ20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી; અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી. યહોવાની સ્તુતિ થાઓ. Faic an caibideil |