ગીતશાસ્ત્ર 147:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે પોતાનું વચન મોકલીને તેમને પીગળાવે છે; તે પોતાના પવનને વાવાની આજ્ઞા કરે છે, એટલે પાણીઓ વહેતાં થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પછી તે આજ્ઞા આપે છે એટલે બરફ પીગળવા માંડે છે; તે પવન મોકલે છે એટલે પાણી વહેવા લાગે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે; અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે. Faic an caibideil |