ગીતશાસ્ત્ર 147:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં [રહેનાર] તારાં છોકરાંને આશીર્વાદ આપ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે તારા દરવાજાઓના આગળિયાઓને સુદૃઢ બનાવે છે; Faic an caibideilપવિત્ર બાઈબલ13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે. અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે. Faic an caibideil |