ગીતશાસ્ત્ર 145:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 મારું મુખ યહોવાની સ્તુતિ કરશે; સર્વ માણસો સદા તેમના પવિત્ર નામને સ્તુત્ય માનો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 મારું મુખ યાહવેની સ્તુતિ કરશે; તેમણે સર્જેલા સર્વ જીવો તેમના પવિત્ર નામને સદા ધન્ય કહો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ; તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે! Faic an caibideil |