ગીતશાસ્ત્ર 145:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 દરરોજ હું તમને સ્તુત્ય માનીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પ્રતિદિન હું તમને ધન્ય કહીશ; હું સદાસર્વદા તમારા નામની સ્તુતિ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ, અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ. Faic an caibideil |