ગીતશાસ્ત્ર 145:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓ તમારા રાજયના ગૌરવ વિષે બોલશે, તેઓ તમારા પરાક્રમ સંબંધી વાતો કરશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેઓ તમારું રાજદ્વારી ગૌરવ પ્રસિદ્ધ કરશે; તેઓ તમારા પરાક્રમ વિષે વાતો કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તમારું પરાક્રમ પ્રગટ કરશે. Faic an caibideil |