ગીતશાસ્ત્ર 144:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વીજળી ચમકાવીને તેઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓનો નાશ કરો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તમારી વીજળી ચમકાવીને શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડી તેમને નસાડી દો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય. તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો. Faic an caibideil |