ગીતશાસ્ત્ર 143:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હે યહોવાહ, મને મારા શત્રુઓથી બચાવો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો; હું તમારે શરણે આવ્યો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું; મારા શત્રુઓથી મને બચાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું. Faic an caibideil |