ગીતશાસ્ત્ર 143:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો કામોનું વિચાર કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 હું વીતેલા દિવસોનું સ્મરણ કરું છું; હું તમારાં સર્વ અદ્ભુત કાર્યો વિષે મનન કરું છું; અને તમારે હાથે થયેલાં કાર્યોનું ચિંતન કરું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું. Faic an caibideil |