ગીતશાસ્ત્ર 143:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મારો આત્મા મૂંઝાઈ ગયો છે; મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઈ ગયું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 મારો આત્મા અત્યંત નિર્ગત થયો છે; મારું હૃદય નિરાશાથી ત્રાસી ગયું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે. Faic an caibideil |