ગીતશાસ્ત્ર 143:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણ કે હું તમારો સેવક છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તમારા પ્રેમને લીધે મારા શત્રુઓનો સંહાર કરો, અને મારા પ્રાણને પરેશાન કરનારાઓનો નાશ કરો; કારણ, હું તમારો સેવક છું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું. Faic an caibideil |