ગીતશાસ્ત્ર 141:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ હે યહોવા ઇશ્વર, મારી દષ્ટિ તમારા જ ઉપર છે, તમે મારા આશ્રય છો; મારા આત્માનો નાશ થવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 પરંતુ હે પ્રભુ પરમેશ્વર, મારી આંખો તો તમારા પર મંડાયેલી છે; મેં તમારું શરણ સ્વીકાર્યું છે, તેથી મારા આત્માને રક્ષણ વિનાનો ન રાખો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું. હું તમારો વિશ્વાસ કરું છું. મારા આત્માનો નાશ ન થવા દો. Faic an caibideil |