ગીતશાસ્ત્ર 140:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 મેં કહ્યું, “હે પ્રભુ, તમે જ મારા ઈશ્વર છો! હે પ્રભુ, દયા માટેની મારી યાચનાના પોકાર પર કાન ધરો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો; હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો. Faic an caibideil |