ગીતશાસ્ત્ર 139:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મારું અંત:કરણ તમે ઘડ્યું છે; અને મારી માના પેટમાં તમે મારી રચના કરી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 મારા આંતરિક અવયવોને, અરે, મારા સમગ્ર શરીરને તમે રચ્યું છે; તમે જ મને મારી માતાના ગર્ભમાં ઘડયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે, અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે. Faic an caibideil |