ગીતશાસ્ત્ર 136:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારની [સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેમણે સૂફ સમુદ્રની મધ્યેથી ઇઝરાયલીઓને પાર ઉતાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે. Faic an caibideil |