ગીતશાસ્ત્ર 135:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેઓને મોં હોય છે, પણ તેઓ બોલતી નથી; આંખ હોય છે, પણ તેઓ જોતી નથી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તેમને મુખ છે, પણ તે બોલી શક્તી નથી; આંખો છે, પણ જોઈ શક્તી નથી; Faic an caibideilપવિત્ર બાઈબલ16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી; આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી. Faic an caibideil |