ગીતશાસ્ત્ર 135:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હે યહોવા, તમારું નામ અનંતકાળ [ટકનાર] છે; હે યહોવા, તમારું સ્મરણ પેઢી દરપેઢી [ટકી રહેનાર] છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 હે યાહવે, તમારું નામ સાર્વકાલિક છે; તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે; હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે. Faic an caibideil |