ગીતશાસ્ત્ર 132:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે યહોવા, જે સર્વ દુ:ખો દાઉદે વેઠ્યાં તે તેના લાભમાં સંભારો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો. Faic an caibideil |