ગીતશાસ્ત્ર 131:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હે ઇઝરાયલ, આ સમયથી તે સર્વકાળ માટે યહોવાની જ આશા રાખજે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 હે ઇઝરાયલ, આજથી સર્વકાળ સુધી પ્રભુની જ આશા રાખજે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા અને સદાય ભરોસો રાખ. Faic an caibideil |