ગીતશાસ્ત્ર 129:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવા ન્યાયી છે; તેમણે દુષ્ટોએ બાંધેલાં બંધનો કાપ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પરંતુ પ્રભુ ન્યાયી છે; તે દુષ્ટોની ઝૂંસરી ભાંગી નાખશે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પરંતુ યહોવા તો ન્યાયી છે, દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે. Faic an caibideil |