ગીતશાસ્ત્ર 120:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 યોદ્ધાઓનાં તીક્ષ્ણ તીરોથી અને ધગધગતા અંગારાથી તને સજા થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે. Faic an caibideil |