ગીતશાસ્ત્ર 119:98 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201998 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)98 તમારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે; કેમ કે તેઓ સદા મારી પાસે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.98 તમારી આજ્ઞાઓ સદા મારી સાથે છે; તે મને મારા શત્રુઓ કરતાં વિશેષ જ્ઞાની બનાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણકે મારી પાસે સર્વદા છે. Faic an caibideil |