ગીતશાસ્ત્ર 119:94 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201994 હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)94 હું તમારો છું, મને બચાવો; કેમ કે મેં તમારાં શાસનો શોધ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.94 હું તમારો જ છું, મને ઉગારો; મેં તમારા આદેશો અનુસરવાનો યત્ન કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ94 હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ, મેં સદા તમારા શાસનોને શોધ્યા છે. Faic an caibideil |