ગીતશાસ્ત્ર 119:93 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201993 હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)93 હું તમારાં શાસનોને કદી વીસરીશ નહિ; કેમ કે તમે તેઓથી મને જીવાડ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.93 હું તમારા આદેશો કદી વીસરીશ નહિ; કારણ, તેમના દ્વારા તમે મને જીવતો રાખ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ93 હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને, કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે. Faic an caibideil |