ગીતશાસ્ત્ર 119:92 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201992 જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)92 જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુ:ખમાં નાશ પામત. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.92 મેં તમારા નિયમમાં આનંદ માણ્યો ન હોત, તો હું સતાવણીમાં જ મૃત્યુ પામ્યો હોત. Faic an caibideilપવિત્ર બાઈબલ92 જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં; તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત. Faic an caibideil |