ગીતશાસ્ત્ર 119:91 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201991 તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)91 આજ સુધી તેઓ તમારાં ન્યાયવચન પ્રમાણે નીભી રહેલાં છે; કેમ કે તેઓ સર્વ તમારા સેવકો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.91 તમારા ક્રમ પ્રમાણે સૃષ્ટિ આજ દિન સુધી ટકી રહી છે; કારણ, તે તમને આજ્ઞાધીન છે. Faic an caibideilપવિત્ર બાઈબલ91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ, તે સર્વ તમારા સેવકો છે. Faic an caibideil |