ગીતશાસ્ત્ર 119:90 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201990 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)90 પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું કાયમ રહે છે; તમે પૃથ્વીને સ્થાપી છે, અને તે નીભી રહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.90 તમે તમારા લોક પ્રત્યે પેઢી દર પેઢી વિશ્વાસુ રહો છો. તમે પૃથ્વીને તેની ભ્રમણકક્ષામાં સ્થાપી છે અને તેમાં તે જળવાઈ રહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે. Faic an caibideil |