ગીતશાસ્ત્ર 119:88 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201988 તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. લામેદ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)88 તમારી કૃપા પ્રમાણે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. લામેદ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.88 તમારા અવિચળ પ્રેમને લીધે મારા જીવનનું રક્ષણ કરો; જેથી હું તમારા મુખનાં સાક્ષ્યવચનો પાળી શકું. Faic an caibideilપવિત્ર બાઈબલ88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. Faic an caibideil |