ગીતશાસ્ત્ર 119:81 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201981 મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)81 તમારા તારણને માટે મારો જીવ મૂંઝાય છે; પણ હું તમારા વચનની આશા રાખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.81 તમારા ઉદ્ધાર માટે મારો પ્રાણ ઝૂરે છે; હું તમારા બોધની આશા રાખું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ81 મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે. પણ હું તમારા વચનની આશા રાખું છું. Faic an caibideil |