ગીતશાસ્ત્ર 119:77 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201977 હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)77 હું જીવતો રહું માટે તમારી દયા મારી પાસે આવવા દો; કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.77 હું જીવતો રહું તે માટે મારા પર તમારી દયા દર્શાવો; કારણ, તમારા નિયમમાં જ હું આનંદ માણું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો, તમારો નિયમ એ જ મારો આનંદ છે. Faic an caibideil |