ગીતશાસ્ત્ર 119:74 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201974 તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)74 તમારાથી બીનારા મને જોઈને આનંદ પામશે; કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.74 તમારા ભક્તો મને જોઈને આનંદિત થશે; કારણ, મેં તમારા શિક્ષણ પર ભરોસો રાખ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ74 તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે; કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે. Faic an caibideil |