ગીતશાસ્ત્ર 119:73 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201973 તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)73 તમારા હાથોએ મને ઘડ્યો તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.73 તમારા જ હાથોએ મને સર્જીને ધરી રાખ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજ આપો. Faic an caibideilપવિત્ર બાઈબલ73 તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવો; અને તેનું પાલન કરવાની સમજ આપો. Faic an caibideil |