ગીતશાસ્ત્ર 119:71 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201971 મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)71 હું દુ:ખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે; કેમ કે હું તમારા વિધિઓ શીખ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.71 મને પડેલું દુ:ખ મારે માટે ગુણકારક થઈ પડયું; તેથી હું તમારાં ફરમાનો શીખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ71 મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું, એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો. Faic an caibideil |