ગીતશાસ્ત્ર 119:62 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201962 તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)62 તમારાં અદલ ન્યાયવચનોને લીધે હું તમારો આભાર માનવાને મધરાતે ઊઠીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.62 તમારા નેક ધારાધોરણોને લીધે હું મધરાતે ઊઠીને તમારો આભાર માનીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ તમારો આભાર માનીશ. Faic an caibideil |