ગીતશાસ્ત્ર 119:58 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201958 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)58 મેં મારા ખરા હ્રદયથી તમારી કૃપાની માગણી કરી; તમારા વચન પ્રમાણે મારા પર દયા કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.58 હું મારા સંપૂર્ણ દયથી તમારી કૃપા યાચું છું; તમારાં વચન પ્રમાણે મારા પર અનુકંપા દર્શાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે; તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો. Faic an caibideil |