ગીતશાસ્ત્ર 119:57 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201957 હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)57 હે યહોવા, તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ, એમ મેં કહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.57 હે પ્રભુ, તમે મારે માટે વારસાના હિસ્સા જેવા છો; મેં કહ્યું છે તેમ હું તમારાં કથનોનું પાલન કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે. Faic an caibideil |