ગીતશાસ્ત્ર 119:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારાં ગીત થયાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.54 મારી આ જીવનયાત્રામાં તમારાં ફરમાન મારાં ગીત બન્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે. Faic an caibideil |