ગીતશાસ્ત્ર 119:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 હું તમારાં શાસનોનો શોધનાર છું; માટે હું નિરાંતે જીવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.45 હું સંપૂર્ણ સ્વાતંયમાં જીવન જીવીશ; કારણ, મેં તમારા આદેશો ખંતથી શોયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ. Faic an caibideil |