ગીતશાસ્ત્ર 119:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 લોભ તરફ નહિ, પણ તમારાં સાક્ષ્યો તરફ મારું મન વાળો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 મારા દયને ધનદોલતના લોભ પ્રત્યે નહિ, પરંતુ તમારાં સાક્ષ્યવચનો તરફ વાળો. Faic an caibideilપવિત્ર બાઈબલ36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે, કેવી રીતે ધનવાન બનવું તેના પર. Faic an caibideil |