ગીતશાસ્ત્ર 119:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હ્રદયથી તેને માનીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ34 મને સમજણ આપો, એટલે હું તમારા નિયમ પાળીશ; હા, મારા અંત:કરણથી તેને માનીશ. Faic an caibideil |