ગીતશાસ્ત્ર 119:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 મારો જીવ શોકથી પીગળી જાય છે; તમારા વચન પ્રમાણે મને બળવાન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 મારો પ્રાણ શોકને લીધે પીગળી જાય છે; તમારા શિક્ષણ પ્રમાણે મને શક્તિ આપો. Faic an caibideilપવિત્ર બાઈબલ28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે, તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો. Faic an caibideil |