ગીતશાસ્ત્ર 119:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે. દાલેથ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી તમારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે. તેમ જ તેઓ મારા મંત્રીઓ પણ છે. દાલેથ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે. Faic an caibideil |