ગીતશાસ્ત્ર 119:169 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019169 હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)169 હે યહોવા, મારા પોકારને તમારી પાસે આવવા દો; તમારા વચન પ્રમાણે મને સમજણ આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.169 હે પ્રભુ, મારો આર્તનાદ તમારી સમક્ષ આવવા દો; તમારા શિક્ષણ અનુસાર મને સમજ આપો. Faic an caibideilપવિત્ર બાઈબલ169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો; અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો. Faic an caibideil |