ગીતશાસ્ત્ર 119:168 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019168 હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો. તાવ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)168 મેં તમારાં શાસનો તથા સાક્ષ્યો પાળ્યાં છે કેમ કે મારી બધી ચાલચલગત તમને વિદિત છે. તાવ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.168 હું તમારા આદેશો તથા તમારી આજ્ઞાઓ પાળું છું; મારું સમગ્ર આચરણ તમારી સમક્ષ ખુલ્લું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો. Faic an caibideil |