ગીતશાસ્ત્ર 119:161 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019161 સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)161 સરદારોએ વિનાકારણ મને સતાવ્યો છે; પણ મારું હ્રદય તમારાં વચનનું ભય રાખે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.161 સત્તાધીશો મારા પર વિનાકારણ જુલ મ કરે છે, પરંતુ મને તમારા શિક્ષણ સિવાય બીજા કશાની બીક નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે; પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે. Faic an caibideil |