ગીતશાસ્ત્ર 119:160 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019160 તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે. શીન. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)160 તમારું વચન અથથી તે ઇતિ સુધી સત્ય છે; તમારાં સર્વ ન્યાયવચનો સદાકાળ [ટકનારાં છે]. શીન Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.160 તમારું સમગ્ર શિક્ષણ સત્ય છે; તમારા સર્વ અદલ ચુકાદા શાશ્વત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે; અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે. Faic an caibideil |