ગીતશાસ્ત્ર 119:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તમારાં ફરમાનોથી હું પ્રસન્ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હું તમારા વિધિઓને માનું છું; હું તેમને ભૂલી જઇશ નહિ. Faic an caibideil |